અનૈક્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનૈક્ય

નપુંસક લિંગ

  • 1

    ઐક્યનો અભાવ; જુદાઈ.

  • 2

    વિરોધ; કુસંપ.

વિશેષણ

  • 1

    ઐક્ય વગરનું.

મૂળ

सं.