અનુકરણક્રિયાપદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુકરણક્રિયાપદ

નપુંસક લિંગ

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    અનુકરણથી બનતું ક્રિયાપદ, જેવું કે, ખળખળવું, બડબડવું ઇ૰.