અનુક્રમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુક્રમ

પુંલિંગ

 • 1

  એક પછી એક આવવું તે; ક્રમ.

 • 2

  પદ્ધતિ; રચના.

 • 3

  એક અર્થાલંકાર.

 • 4

  વ્યવસ્થા; નિયમ.

 • 5

  કાયદો; ધારો.

 • 6

  આચાર; રિવાજ.

મૂળ

सं.

અનુક્રમે ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુક્રમે

અવ્યય

 • 1

  -ના અનુક્રમમાં; ઉપરના ક્રમવાર.