અનુકર્ષણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુકર્ષણ

નપુંસક લિંગ

  • 1

    આકર્ષણ.

  • 2

    વ્યાકર​ણ
    પૂર્વ વાક્યમાં આવી ગયેલા પદનું પછીના વાક્યમાં અન્વય માટે આકર્ષણ.

મૂળ

सं.