અનુકૂલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુકૂલ

વિશેષણ

  • 1

    પોતાની તરફનું; બંધ-બેસતું; ફાવતું; સંમત.

  • 2

    હિતકર; માફક; રુચતું પથ્ય; સવડવાળું.

મૂળ

सं.