અનુકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુકાર

પુંલિંગ

  • 1

    અનુકરણ.

મૂળ

सं.

અનુકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુકાર

વિશેષણ

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    ઉકાર વગરનું.