અનુકોણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુકોણ

પુંલિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    બે સુરેખાને છેદતી સુરેખાની એક જ બાજુના, તેમની ઉપર કે નીચેના બે ખૂણા; 'કૉરસ્પૉન્ડિંગ ઍન્ગલ'.

મૂળ

सं.