અનંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનંગ

વિશેષણ

 • 1

  અંગ વિનાનું.

મૂળ

सं.

અનંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનંગ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  કામદેવ.

અનુગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુગ

વિશેષણ

 • 1

  પાછળ ચાલનારું.

મૂળ

सं.

અનુગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુગ

પુંલિંગ

 • 1

  અનુચર.

 • 2

  વ્યાકર​ણ
  'પૂર્વગ'થી ઊલટો-શબ્દને પાછળ લાગતો પ્રત્યય. ઉદા૰ નાક,વાન, માન, ગર, પણ ઇ૰.