અનુગમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુગમ

પુંલિંગ

  • 1

    અનુગમન; પાછળ જવું તે; અનુસરણ.

  • 2

    પતિની પાછળ સતી થવું તે.

  • 3

    આચાર-વિચાર શ્રદ્ધાદિની અમુક ધર્મપ્રણાલિકા; 'રિલિજ્યન'.