અનુગમન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુગમન

નપુંસક લિંગ

  • 1

    પાછળ જવું તે; અનુસરણ.

  • 2

    પતિની પાછળ સતી થવું તે.