અનઘડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનઘડ

વિશેષણ

  • 1

    અણઘડ; ઘડાયા કે કેળવાયા વિનાનું.

મૂળ

અન+ઘડવું