અનુજા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુજા

વિશેષણ

  • 1

    પછી જન્મેલી.

અનુજા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુજા

સ્ત્રીલિંગ

  • 1

    પછી જન્મેલી.

  • 2

    નાની બહેન.