ગુજરાતી

માં અનતની 4 મુખ્ય વ્યાખ્યા છે: અનત1અનૂત2અનૃત3અનંત4

અનત1

વિશેષણ

 • 1

  નત-નમેલું નહિ એવું.

મૂળ

सं.

ગુજરાતી

માં અનતની 4 મુખ્ય વ્યાખ્યા છે: અનત1અનૂત2અનૃત3અનંત4

અનૂત2

નપુંસક લિંગ

 • 1

  જૂઠ; હરામખોરી (ચ).

ગુજરાતી

માં અનતની 4 મુખ્ય વ્યાખ્યા છે: અનત1અનૂત2અનૃત3અનંત4

અનૃત3

નપુંસક લિંગ

 • 1

  અસત્ય.

મૂળ

सं.

ગુજરાતી

માં અનતની 4 મુખ્ય વ્યાખ્યા છે: અનત1અનૂત2અનૃત3અનંત4

અનંત4

વિશેષણ

 • 1

  અપાર.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  વિષ્ણુ; રુદ્ર; બ્રહ્મા.

 • 2

  શેષનાગ.

 • 3

  બળરામ.

 • 4

  જૈનોના ચૌદમા તીર્થંકર.

નપુંસક લિંગ

 • 1

  આકાશ.

 • 2

  ગણિતશાસ્ત્ર​
  અનંત સંખ્યા; 'ઇન્ફિનિટી'.

મૂળ

सं.