અનુત્તમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુત્તમ

વિશેષણ

  • 1

    જેનાથી ઉત્તમ-ચડિયાતું બીજુ નથી એવું; શ્રેષ્ઠ.

  • 2

    ઉત્તમ નહિ એવું; અધમ.

મૂળ

सं.