અનંતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનંતા

સ્ત્રીલિંગ

  • 1

    પૃથ્વી.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    પાર્વતી.

  • 2

    એક ઔષધિ; ગળો.