અનથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનથ

વિશેષણ

  • 1

    નાથ્યા વિનાનું; નિરંકુશ.

  • 2

    વીંધાવ્યા વિનાનું.

  • 3

    નથવિનાનું.