અનુદક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુદક

વિશેષણ

  • 1

    નિર્જળ.

  • 2

    જેને કોઈ શ્રાદ્ધની અંજલિ આપનાર ન હોય એવું.

મૂળ

सं.