અનુદ્યોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુદ્યોગ

પુંલિંગ

  • 1

    ઉદ્યોગનો અભાવ.

  • 2

    અણજો; કારીગરનો રજાનો દિવસ.

મૂળ

सं.