અનુદરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુદરી

વિશેષણ સ્ત્રીલિંગ

  • 1

    કૃશોદરી; પાતળી કમરવાળી.

મૂળ

सं. अनुदर