અનુદાત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુદાત્ત

વિશેષણ

  • 1

    ઉદાત્ત નહિ એવું.

  • 2

    નીચા સ્વરવાળું.

મૂળ

सं.

અનુદાત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુદાત્ત

પુંલિંગ

  • 1

    સ્વરના ત્રણ ભેદોમાંનો એક (ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત).