અનુધાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુધાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પૂંઠ પકડવી; પાછળ પડવું.

મૂળ

सं. अनुघाव्