અન્નક્ષેત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અન્નક્ષેત્ર

નપુંસક લિંગ

  • 1

    સંત, સાધુ, વટેમાર્ગુ, ગરીબો વગેરેને જ્યાં અન્નદાન અપાતું હોય તે સ્થળ.