અન્નજળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અન્નજળ

નપુંસક લિંગ

  • 1

    દાણોપાણી.

  • 2

    લાક્ષણિક લેણાદેણી; ભાગ્ય.