અન્નજળ ઊઠવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અન્નજળ ઊઠવું

  • 1

    લેણાદેણી પૂરી થવી.

  • 2

    એક જગાએ ખાવાપીવાનું નસીબમાં લખાયેલું પૂરું થવું, એટલે ત્યાંથી ઊપડવાનો વખત આવવો.

  • 3

    નસીબ રૂઠવું; ભાગ્ય ફરી વળવું.