અન્નનળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અન્નનળી

સ્ત્રીલિંગ

  • 1

    ગળેથી હોજરી સુધીની (ખોરાક લઈ જતી) નળી; 'ઇસોફૅગસ'.