અન્નપ્રાશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અન્નપ્રાશન

નપુંસક લિંગ

  • 1

    નાનાં છોકરાંને છઠ્ઠે અથવા આઠમે મહિને પહેલવહેલું અન્ન ખવડાવવાનો સંસ્કાર.