અનન્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનન્ય

વિશેષણ

 • 1

  અન્ય-જુદું નહિ તેવું.

 • 2

  અજોડ.

 • 3

  એકનિષ્ઠ.

મૂળ

सं.

અનુનય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુનય

પુંલિંગ

 • 1

  વિનવણી; કાલાવાલા.

 • 2

  કલાવી પટાવી મનાવવું તે.

મૂળ

सं.

અનુનેય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુનેય

વિશેષણ

 • 1

  અનુનયમાં આવી શકે એવું; અનુનયપાત્ર.

મૂળ

सं.

અન્નૈયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અન્નૈયું

વિશેષણ

 • 1

  અન્યાયી; અણચિયું; વાંકાબોલું.

મૂળ

सं. अन्याय