અનન્યભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનન્યભાવ

પુંલિંગ

  • 1

    અનન્યતા.

  • 2

    એક (જેમ કે, ઈશ્વર) ઉપર જ ભક્તિ હોવી તે.