અનન્યાશ્રય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનન્યાશ્રય

પુંલિંગ

  • 1

    બીજા કોઈનો નહિ, અમુક એક્નો જ આશરો હોવો તે; એવો અનન્યભાવ.

મૂળ

+આશ્રય