અન્નોદક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અન્નોદક

નપુંસક લિંગ

  • 1

    અન્નજળ; દાણોપાણી.

  • 2

    લાક્ષણિક લેણીદેણી; ભાગ્ય.

મૂળ

+ઉદક