અનન્વય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનન્વય

પુંલિંગ

  • 1

    અન્વય-સંબંધનો અભાવ.

  • 2

    કાવ્યશાસ્ત્ર
    જેમાં ઉપમેયની અસામાન્યતા દર્શાવવા એની જ ઉપમા અપાયેલી હોય તે અલંકાર.

મૂળ

सं.