અન્ન પાણી ઝેર થઈ જવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

અન્ન પાણી ઝેર થઈ જવાં

  • 1

    (દિલગીરી ઇ૰ના આવેશથી) ખાવાપીવામાં સ્વાદ ન રહેવો-અકારું લાગવું.