અનપેક્ષિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનપેક્ષિત

વિશેષણ

  • 1

    અપેક્ષિત નહિ એવું; વણમાગ્યું.