અનુપપત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુપપત્તિ

સ્ત્રીલિંગ

 • 1

  લાગુ ન પડવું તે.

 • 2

  ન્યાયશાસ્ત્ર​
  સિદ્ધ ન થવું તે.

 • 3

  નિર્ણય કે દલીલનો અભાવ.

મૂળ

सं.