અનુપયોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુપયોગ

પુંલિંગ

  • 1

    ઉપયોગનો અભાવ; વાપર કે ઉપયોગનો અભાવ; વાપર કે ઉપયોગ ન થવો તે.

  • 2

    નકામાપણું.

મૂળ

सं.