અનુપ્રવેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુપ્રવેશ

પુંલિંગ

  • 1

    વાંસેથી પેસવું તે.

  • 2

    વ્યવસ્થિત હારબંધ પ્રવેશ.

મૂળ

सं.