અનુપલબ્ધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુપલબ્ધિ

સ્ત્રીલિંગ

  • 1

    ન મળવું તે; અપ્રાપ્તિ.

  • 2

    પ્રત્યક્ષ ન હોવું તે.

મૂળ

सं.