અનુપળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુપળ

સ્ત્રીલિંગ

  • 1

    પળનો સાઠમો ભાગ.

ક્રિયાવિશેષણ

  • 1

    પળે પળે.

મૂળ

सं. अनुपल