અનુપસ્થિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુપસ્થિત

વિશેષણ

  • 1

    ઉપસ્થિત નહીં એવું; ગેરહાજર.

મૂળ

सं.