અનુપાતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુપાતી

વિશેષણ

  • 1

    પરિણમતું; અનુસરતું.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    એકસરખું; 'સિમિલર'(ફિગર્સ).

મૂળ

सं.