અનુબોધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુબોધ

પુંલિંગ

  • 1

    પાછળથી થયેલું જ્ઞાન.

  • 2

    સ્મરણ.

મૂળ

सं.