અનુભવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુભવ

પુંલિંગ

  • 1

    પ્રત્યક્ષ જ્ઞાન; જાતે પોતે જાણવું તે.

  • 2

    વીતક; ઉપભોગ.

મૂળ

सं.