અનુભવ કરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુભવ કરવો

  • 1

    અનુભવવું; જાતે જાણવું કે ભોગવવું કે અજમાયશ કરીને જોવું.