અનુમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુમાન

નપુંસક લિંગ

 • 1

  ન્યાયશાસ્ત્રમાંનાં ચાર પ્રમાણોમાંનું એક-અનુમિતિનું સાધન.

 • 2

  અટકળ.

 • 3

  કાવ્યશાસ્ત્ર
  એ નામનો અલંકાર.

મૂળ

सं.