અનુમિતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુમિતિ

સ્ત્રીલિંગ

ન્યાયશાસ્ત્ર​
  • 1

    ન્યાયશાસ્ત્ર​
    એક જ્ઞાનના સાધનથી થયેલું બીજું જ્ઞાન; અનુમાન-પ્રમાણથી થયેલું જ્ઞાન.