અનુમોદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુમોદ

પુંલિંગ

  • 1

    સહાનુભૂતિથી ઊપજતો આનંદ.

  • 2

    સંમતિ; ટેકો.

મૂળ

सं.