અન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અન્યાય

પુંલિંગ

  • 1

    ન્યાયવિરુદ્ધ કર્મ; ગેરઇન્સાફ.

મૂળ

सं.