અનુયાયી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુયાયી

વિશેષણ

 • 1

  અનુસરનારું.

 • 2

  પંથનું; મતનું.

મૂળ

सं.

અનુયાયી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અનુયાયી

પુંલિંગ

 • 1

  અનુસરનાર વ્યક્તિ; પંથનું માણસ.

અન્યાયી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અન્યાયી

વિશેષણ

 • 1

  અન્યાયયુક્ત.

 • 2

  અન્યાયથી વર્તનારું.