અન્યોન્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અન્યોન્ય

વિશેષણ

  • 1

    પરસ્પર; એકમેક.

ક્રિયાવિશેષણ

  • 1

    પરસ્પર; એકમેક.

મૂળ

सं.