અન્યોન્યાભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અન્યોન્યાભાવ

પુંલિંગ

ન્યાયશાસ્ત્ર​
  • 1

    ન્યાયશાસ્ત્ર​
    એક પદાર્થનો બીજા પદાર્થમાં અભાવ તે, જેમ ઘટનો પટમાં અને પટનો ઘટમાં.